Gujarati Sahity Test - 3 Topic - All Important Mcqs

 Gujarati Sahity Test - 3 

 Topic -ગુજરાતી સાહિત્યકારો અને તેમની કૃતિઓ

Total marks - 30

Level - medium


Add caption

Hello friends, the subject of today's test is Gujarati literature.  This test contains 30 very important questions about famous writers of Gujarat and their works and famous verses and their authors which will prove to be very important in all the upcoming competitive exams. Generally Gujarati literature is very much for students preparing for class-4.  It can be said that the most important subject from which questions from March 30 to 35 marks are asked in various competitive examinations on the basis of which these questions have been prepared and Gujarati literature is a subject that can be easily learned and memorized so remember it through questions.  Thus, in this test, questions have been asked about various types of literature and related matters. Famous Gujarati writers such as Shamal Bhatt, poet Narmad, poet Bhalan, poet Nakar, poet Botadkar, Navalram Pandya, Narasimha Rao, Divetia, Anand Dhruv, Sundaram Bhoja, Bhagat, poet Kant, Zaverchand Deva.  Desai Vijubhai Badheka Karsandas Manek Jayanti Dalal Chunilal Shah etc. Questions about famous Gujarati poets and writers are placed here.  Which is very useful for the next competitive exam. I hope that the yes test will be very useful for all the upcoming competitive exams and I urge you to pass this test on to your friends who are preparing for it.

Answer Key : - 

01 . કવિ શામળ શેના માટે જાણીતા છે ?

 પદ્યવાર્તા 

નાટક

કવિતા

દુહા

02 . નવ કરશો કોઈ શોક રસિકડા , નવ કરશો કોઈ શોક, આ પંક્તિ કોની છે ?

કવિ ભાલણ

કવિ કલાપી

 કવિ નર્મદ 

ભોજા ભગત

03 . શિક્ષણશાસ્ત્ર આ કોનું ઉપનામ છે?

કવિ નર્મદ

નવલરામ પંડ્યા

 કવિ બોટાદકર 

ઝવેરચંદ મેઘાણી

04 . નરસિંહરાવ દિવેટિયા નો જન્મ સ્થળ ક્યુ છે?

લાઠી

ધોળકા

સરખેજ

 અમદાવાદ 

05 . નીચેનામાંથી કોણ વારાણસી ની હિન્દૂ યુનિવર્સિટી ના ઉપકુલપતિ તરીકે રહી ચૂકેલા છે?

 આચાર્ય આનંદશંકર 

આચાર્ય ધર્મનંદન

આચાર્ય શંકર

આચાર્ય પ્રેમદાસ

06 . સુન્દરમ કોનું ઉપનામ છે?

કવિ કલાપી

ભોજભગત

 ત્રિભોવનદાસ લુહાર 

કવિ કાંત

07 . 1961 માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ કોને મળ્યો હતો?

 ઝીણાભાઈ દેસાઈ 

ઝવેરચંદ મેઘાણી

કવિ કાંત

કવિ નર્મદ


08 . બાળકો ના બેલી કોનું ઉપનામ છે ?

કરસનદાસ માણેક

 ગિજુભાઈ બધેકા 

જ્યંતી દલાલ

ચુનીલાલ શાહ


09 . મંગળપાંડે કોનું એકાંકી છે?

નટવરલાલ

ઈશ્વર પેટલીકર

 જ્યંત ખત્રી 

કવિ કાંત


10 . શરણાઈ ના શૂર કોની ટૂંકીવાર્તા છે?

 ચુનીલાલ મડિયા 

ભોજા ભગત

ઝવેરચંદ મેઘાણી

કવિ કલાપી


11 . પાવક જ્વાળા કોની નવલકથા છે?

ભોજા ભગત

ઝવેરચંદ મેઘાણી

કવિ કલાપી

 ચુનીલાલ મડીયા 


12 . જીપ્સી કોનું ઉપનામ છે?

મકરંદ દવે

 કિશનસિંહ ચાવડા 

હરીન્દ્ર દવે

સુરેશ દલાલ


13 . અલગારી કવિ કોનું ઉપનામ છે?

 મકરંદ દવે 

કિશનસિંહ ચાવડા

હરીન્દ્ર દવે

સુરેશ દલાલ


14 . હયાતી એ શેનો પ્રકાર છે?

પંક્તિ

કાવ્ય

 ગઝલ 

ટૂંકી વાર્તા


15 . યુગે યુગે કોને લખેલું નાટક છે ?

સુરેશ દલાલ

મકરંદ દવે

કિશનસિંહ ચાવડા

 હરીન્દ્ર દવે 


16 . અમાસ ના તારા કોનું સાહિત્યસર્જન છે?

સુરેશ દલાલ

હરીન્દ્ર દવે

 કિસનસિંહ ચાવડા 

મકરંદ દવે


17 . ફાલ્ગુની નામ નું માસિક કોણ ચલાવતું હતું?

 સુરેશ જોશી 

મણીલાલ દેસાઈ

સિતાંશુ યશચંદ્ર

રાજીવ પટેલ


18 . આર્યપુત્ર કોનું ઉપનામ છે?

 ચંદ્રકાન્ત ત્રિકામલાલ શેઠ 

રમેશ મોહનલાલ પારેખ

સિતાંશુ યશચંદ્ર

મહિપતરામ


19 . ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમ ના કોની પંક્તિ છે?

રાજીવ પટેલ

લાભશંકર જાદવજી ઠાકર

 મણીલાલ દેસાઈ 

સુરેશ દલાલ


20 . લોકયતસુરી કોનું ઉપનામ છે?

 રઘુવીર ચૌધરી 

ચન્દ્રકાન્ત બક્ષી

મણીલાલ દેસાઈ

ભોજભગત


21 . તારી આંખ નો અફીણી , તારા બોલ નો બંધાણી આ પંક્તિ કોની છે?

પ્રવીણ દરજી

 વેણીભાઈ પુરોહિત 

કવિ કાંત

ભોળા ભાઈ પટેલ


22 . નમણી નાગરવેલ કોનું એંકાકી સંગ્રહ છે?

હિમાંશી શેલત

ભગવતી પટેલ

 ધીરૂબહેન પટેલ 

રોમા પટેલ


23 . લગ્નન સંબંધ અને સ્ત્રી ના વિકાસ નો શો સંબંધ આ પંક્તિ કોની છે?

શીલા દીક્ષિત

રોમા પટેલ

 હીમાંશી શેલત 

ફાલ્ગુની

24 . 1997 માં નીચેના માંથી કોને રણજિતરામ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત ?

વિનોદીની નીલકંઠ

મોહમ્મદ માંકડ

રાધેશ્યામ શર્મા

 ગુણવંત શાહ 

25. તને જોઈ જોઈ તોયે તું અજાણી આ પંક્તિ કોની છે?

 રાજેન્દ્ર શાહ 

પ્રહલાદ પારેખ

નિરંજન ભગત

જ્યોતીન્દ્ર દવે

26 . ટાઈમ ટેબલ કોનું હાસ્યનિબંધ છે?

રાજેન્દ્ર શાહ

પ્રહલાદ પારેખ

 જ્યોતીન્દ્ર દવે 

જ્યંત પાઠક

27 . આધુનિક આરણ્યક કોનું ઉપનામ છે?

 નિરંજન ભગત 

જ્યોતીન્દ્ર દવે

ગાંધીજી

બાલમુકુંદ દવે


28 . હરિ નો હંસલો ગાંધીજી ને અનુલક્ષી ને કોને લખ્યું હતું?

 બાલમુકુંદ દવે 

જ્યંત પાઠક

નટવરલાલ પંડ્યા

જ્યંત પારેખ


29 . રહું એથી આંહી રહું માનવીની સાથ માં આ કોની પંક્તિ છે?

નિરંજન ભગત

 પ્રહલાદ પારેખ 

નટવરલાલ પંડ્યા

જ્યંત દલાલ


30 . ઉશનસ કોનું ઉપનામ છે?

નિરંજન ભગત

પ્રહલાદ પારેખ

 નટવરલાલ પંડ્યા 

બાલમુકુંદ દવે

Post a Comment

0 Comments